Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મહિલા જાગૃતિ અર્થે સેમિનાર નું આયોજન

મોરબીમાં મહિલા જાગૃતિ અર્થે સેમિનાર નું આયોજન

મોરબી :કોરોના કાળ પછી આર્થિક તેમજ સામાજિક સમસ્યાઓ વચ્ચે પતિ અને પત્નીના સુમેળ સંબંધો તેમજ બાળકોના સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવના હેતુથી મહિલા જાગૃતિ અર્થે નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનાર સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઇડીસી મેઈન રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યો છે.આ સેમિનાર તા.21 ના રોજ બપોરે ત્રણ કલાકે ચાલુ થશે અને આ સેમિનાર ની:શુલ્ક રાખવામાં આવ્યો છે. વધુ માહિતી માટે પિયુતા પટેલ 9924346715 મોબાઈલ નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments