મોરબી : ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબીની સાધારણ/સામાન્ય સભા આગામી તારીખ 6 મેના રોજ યોજાનાર છે. 6 મે ને મંગળવારના રોજ સાંજે 4-30 કલાકે મોરબીના લખધીરવાસ ખાતે ઘંટીયા પા ભવાની ચોક ખાતે આવેલ ગુર્જર સુતાર જ્ઞાતિની વાડીના યુનિટ-1 ખાતે આ સાધારણ સભા યોજાશે. તો દરેક જ્ઞાતિજનોને આ સાધારણ સભામાં પધારવા વિનંતી કરવામાં આવી છે.










