Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના મહિકા નજીક ટેન્કર અને આઇસર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

વાંકાનેરના મહિકા નજીક ટેન્કર અને આઇસર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર મહિકા ગામના પાટિયા પાસે જીજે -01 – ડીયુ – 1597 નંબરના આઇસર ચાલક વિપુલ સરવણભાઈ રાઠોડ રહે.જસદણવાળાએ ગત તા.14 એપ્રિલના રોજ પોતાનું આઇસર ગફલત ભરી રીતે ચલાવી આગળ જતા જીજે – 12 -બીવાય – 9047 નંબરના ટેન્કર પાછળ ઘુસાડી દઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમા વિપુલભાઈને ઈજા પહોંચતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments