Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપોલીસની પ્રમાણિકતા : પોલીસ કોન્સ્ટેબલે મૂળ માલીકને મોબાઈલ પરત કર્યો

પોલીસની પ્રમાણિકતા : પોલીસ કોન્સ્ટેબલે મૂળ માલીકને મોબાઈલ પરત કર્યો

મોરબી : મોરબીના જુના બસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસે મળેલો મોબાઈલ મૂળ માલીકને પરત કરીને પોલીસ પ્રજાની મિત્ર હોવાનું સાબિત કર્યું છે. મોરબીમાં સિરામિકની ખરીદી કરવા આવેલા એક વ્યક્તિનો મોબાઈલ રિક્ષામાંથી ક્યાંક પડી ગયો હતો. આ મોબાઈલ જુના બસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈને મળતા તેમણે આ મોબાઈલ મૂળ માલીકને પરત કર્યો હતો. જેથી મોબાઈલના માલીકે પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments