Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નવયુગ વિદ્યાલય દ્વારા 28 એપ્રિલે એન્યુલ ફંક્શન સિતારે નવયુગનું આયોજન

મોરબી નવયુગ વિદ્યાલય દ્વારા 28 એપ્રિલે એન્યુલ ફંક્શન સિતારે નવયુગનું આયોજન

મોરબી : મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા તા. 28-4-2025 ને સોમવારના રોજ સાંજે 6:30 થી 10 કલાક દરમ્યાન કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે એન્યુલ ફંક્શન સિતારે નવયુગ – 2025નું આયોજન ક૨વામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક, રાષ્ટ્રીય, સામાજિક અને આપણા વૈવિધ્યપૂર્ણ વારસાને ઉજાગર કરશે. આ વાર્ષિકોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments