Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવ ભારત મોરબી જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે મિતલબેન નાખવાની નિમણૂક

મિશન નવ ભારત મોરબી જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે મિતલબેન નાખવાની નિમણૂક

મોરબી : મિશન નવ ભારત ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર અને મહિલા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઉર્મિલાબેન ઉમરાણિયા દ્વારા મિશન નવ ભારત મોરબી જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે મિતલબેન હરીશભાઈ નાખવાની વરણી કરવામાં આવી છે.
મિતલબેન નાખવાને મોરબી જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવાની સાથે સાથે શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે અને મિશન નવ ભારતના ઉદ્દેશોને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડશો તેવી અભિલાષા વ્યક્ત કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments