Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના સરતાનપર રોડ ઉપર ટ્રકે બાઇકને હડફેટે લીધું: એકનું મોત

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર ટ્રકે બાઇકને હડફેટે લીધું: એકનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર મોટો સિરામિક નજીક એમપી – 37 – ઝેડઈ – 6412 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મૂળ બિહારના વતની અને હાલમાં નીચી માંડલ ગામે કયું સેવન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા જગદીશભાઈ સહદેવભાઈ ઋષીને જીજે – 39 – ટી – 1603 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના પત્ની સંજુબેનની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments