Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લખધીરપુર રોડ ઉપરથી અજાણ્યા યુવાનની લાશ મળી

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી અજાણ્યા યુવાનની લાશ મળી

મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર એન્ટિક સિરામિક તેમજ પોર્શિયોસ વેરહાઉસ વચ્ચે માટીના ઢગલા પાસેથી અંદાજે 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments