Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાના હીરાપર નજીક બાઈક ટ્રેકટર પાછળ ઘુસી જતા એકનું મૃત્યુ, એક ઘાયલ

ટંકારાના હીરાપર નજીક બાઈક ટ્રેકટર પાછળ ઘુસી જતા એકનું મૃત્યુ, એક ઘાયલ

ટંકારા : ટંકારા – લતીપર હાઇવે ઉપર હીરાપર ગામ નજીક જીજે – 36 – એજી -3520 નંબરનું બાઈક લઈ સરાયાથી ટંકારા તરફ આવી રહેલા મૂળ મધ્યપ્રદેશના ખેત શ્રમિક રાકેશ કનાભાઈ વસુનિયાએ પોતાનું બાઈક ફૂલ સ્પીડે ચલાવી રોડની સાઈડમાં ઉભેલા જીજે – 36 – એસી – 4766 નંબરના ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાવતા રાકેશ વસુનિયાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઈક પાછળ બેઠેલા સીરાજભાઈ હમીરભાઈ વિકિયાણીને ગંભીર ઇજાઓ પહોચતા બાઈક ચાલક એવા રાકેશ વસુનિયા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments