હળવદ:- હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમના ખરાબામાં જુગાર રમતા ચાર આરોપી યુવરાજસિંહ ભીખુભા ઝાલા રહે ચરાડવા, લવજીભાઈ નાથાભાઈ ગોહિલ રહે ચરાડવા, મનસુખભાઈ જીવાભાઈ સોલંકી રહે ચરાડવા બાબુલાલ પંજાભાઈ પરમાર રહે આદરણા વાળાને રોકડા રૂપિયા 46000 સાથે ઝડપી લઈ પોલીસે આગળાની કાર્યવાહી હાથ ધરી છે.










