Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી રંગપડીયા પરિવારે પિતાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

મોરબીના જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી રંગપડીયા પરિવારે પિતાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ ઓજી પત્રકાર યોગેશભાઈ રંગપડીયાએ પિતાની ત્રિમાસિક પુણ્યતિથીની ઉજવણી કરી હતી સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી

સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયા ની ત્રિમાસિક પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર પત્રકાર યોગેશભાઈ રંગપડીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.

આ તકે યોગેશભાઈ રંગપડીયા, સંજયભાઈ પટેલ, ગૌતમભાઈ પટેલ, અભયભાઈ પટેલ સહીતનાઓએ ઉપસ્થિત રહી, તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. તે ઉપરાંત જલારામ મંદિરના અગ્રણીઓએ સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમ શ્રી જલારામ સેવા મંડળ મોરબીના પ્રમુખ નીર્મીતભાઈ કક્કડની યાદીમાં જણાવ્યું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments