Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના બિલિયા ગામ નજીક બંદૂક સાથે શખ્સ ઝડપાયો

મોરબીના બિલિયા ગામ નજીક બંદૂક સાથે શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી તાલુકાના બીલીયા ગામની સીમમાં જલાઉદીનભાઈ ઉર્ફે અલાઉદીન હારૂનભાઈ કાજેડીયા ઉ.વ.-૬૫ રહે. કારજડા તા-માળીયા મીયાણાવાળાને તાલુકા પોલીસની ટીમે એક દેશી બનાવટની જામગરી બંદુક (હથિયાર) સાથે ઝડપી લઈ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments