Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમા કાર હડફેટે યુવાનને ઇજા

વાંકાનેરમા કાર હડફેટે યુવાનને ઇજા

વાંકાનેર શહેરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર પટેલ સમાજની વાડી સામે પગપાળા જઈ રહેલા શહેબાઝ મહેબૂબભાઈ બુખારી ઉ.28 રહે.વાંકાનેર મિલ પ્લોટ વાળાને જીજે -36 – એફ – 3796 નંબરના ઇકો કારના ચાલકે હડફેટે લઈ કમરના ભાગે ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments