Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કુબેરનગરમાં હાર્ટ એટેક આવતા વૃદ્ધનું મૃત્યુ

મોરબીના કુબેરનગરમાં હાર્ટ એટેક આવતા વૃદ્ધનું મૃત્યુ

મોરબી : મોરબીના કુબેરનગરમાં ત્રિલોકધામમા રહેતા પ્રફુલભાઈ હિંમતલાલ માટલીયા ઉ.62 નામના વૃદ્ધ પોતાન ઘેર હતા ત્યારે હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments