Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બે સ્થળે ભુર્ગભ લાઈનના ખાતમુર્હત અને લાઈબ્રેરીનો વાંચનરૂમ ફરી શરૂ કરાશે

મોરબીમાં બે સ્થળે ભુર્ગભ લાઈનના ખાતમુર્હત અને લાઈબ્રેરીનો વાંચનરૂમ ફરી શરૂ કરાશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧૫ ના રોજ શહેરમાં ડ્રેનેજ લાઈનના ખાતમુર્હતનો કાર્યક્રમ યોજાશે અને ગ્રીન ચોકની લાઈબ્રેરીનો વાંચનરૂમ પુનઃ શરુ કરવામાં આવશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા સુપર ટોકીઝથી અમુલ ડેરી (નવલખી રોડ) સુધી ડ્રેનેજ લાઈન નાખવાના કામનું તા. ૧૫ના રોજ સવારે ૧૦ કલાકે ખાતમુર્હત કરવામાં આવશે તેમજ દરબારગઢથી નહેરૂ ગેટ સુધી ડ્રેનેજ લાઈનનું ખાતમુર્હત ૧૦ કલાકે કરવામાં આવશે તે ઉપરાંત ગ્રીન ચોક લાઈબ્રેરીનો વાંચન રૂમ પણ તા. ૧૫ થી જાહેર જનતા માટે પુનઃ કાર્યરત કરવામાં આવશે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments