Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહિન્દુસ્તાન જિંદાબાદ : મોરબીના બે વેપારી મિત્રોએ અજરબૈજાનની ટુર રદ કરી દેશભાવનાને...

હિન્દુસ્તાન જિંદાબાદ : મોરબીના બે વેપારી મિત્રોએ અજરબૈજાનની ટુર રદ કરી દેશભાવનાને ઉજાગર કરી

મોરબી :ભારત અને પાક વચ્ચે ભારે તનાવભરી પરિસ્થિતિ વચ્ચે અજરબૈજાન નામનો દેશ પાકિસ્તાનના સમર્થન આવતા ભારતમાં આ દેશની નીતિનો જોરદાર વિરોધ ઉઠ્યો છે. ત્યારે
મોરબીના બે વેપારી મિત્રોએ અજરબૈજાનની ટુર રદ કરી દેશભાવનાને ઉજાગર કરી છે.

વર્ષ 2024-2025મા લિબર્ટી જનરલ ઈન્સ્યોરન્સ કંપની તરફથી ઈન્ટરનેશન કોન્ફરન્સ માટે ધર્મદીપસિંહ જાડેજા (મોમાઈ ઓટો) અને તેમના મિત્ર મુકેશભાઈ સોઢિયા (જીની ઓટો) ક્વોલિફાઈ થયા હતા.જેમા કોન્ફરન્સનુ સેન્ટર અજરબૈજાન હોય પણ આ દેશ ભારત વિરુદ્ધના યુદ્ધમાં પાકિસ્તાન ની તરફેણ કરતા મોરબીના આ બન્ને મિત્રોએ વિદેશ સફરમા જવાનુ કેન્સલ કરીને દેશને સમર્થન આપ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments