મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.
તારીખ: 16/05/2025 શુક્રવારના રોજ રેલવે ફીડર :- શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોર અક્ષર સીટી, ડીમાર્ટ સ્વામિનારાયણ મંદિર, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો 06:30 થી 01:30 સુધી વીજકાપ રહેશે.
તારીખ: 17/05/2025 શનિવારના રોજ શ્રદ્ધા ફીડર:- શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસા, ફૂલછાબ સોસાયટી વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો 06:30 થી 01:30 સુધી વીજકાપ રહેશે.










