Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારામાં ભારે પવન સાથે જોરદાર કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું

ટંકારામાં ભારે પવન સાથે જોરદાર કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું

મોરબી : મોરબી જિલ્લામાં આજે પણ ફરી કમોસમી વરસાદનો દૌર જારી રહ્યો છે. જેમાં ટંકારામાં આજે અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ટંકારામાં જોરદાર કમોસમી વરસાદનું ઝાપટું વરસાદ વરસી ગયું હતું. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.જો કે મોરબીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.જ્યારે મોરબી જિલ્લામાં ટંકારા સિવાય બીજે ક્યાંય માવઠાના વાવડ નથી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments