Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા નીકળી

વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા નીકળી

ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની અપ્રતિમ વીરતા અને રાષ્ટ્ર સ્વાભિમાનની અતૂટ પ્રતિજ્ઞાનું જીવંત પ્રતીક છે. ત્યારે સેન અને સરકારનું મનોબળ મજબૂત બને તે માટે ઠેરઠેર તિરંગા યાત્રા યોજાઇ રહી છે તેવાં સમયે માં ભારતીના વીર જવાનોના શૌર્યને વધાવવા માટે વાંકાનેરમાં લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવાં આવ્યું હતું અને વાંકાનેર શહેરનાં મુખ્ય માર્ગો પર ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments