Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમાળીયાના મોટાભેલા ગામ પાસે રીક્ષાની હડફેટે યુવાનનું મોત

માળીયાના મોટાભેલા ગામ પાસે રીક્ષાની હડફેટે યુવાનનું મોત

મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામથી સરવડ ગામ તરફ જતા રસ્તા ઉપર જીજે -36 – યુ – 5941 નંબરની સીએનજી રીક્ષાના ચાલકે જીજે – 36 – એએમ -6153નંબરનું બાઈક લઈને જઈ રહેલા સંજયભાઈ બાલજીભાઈ સરડવા રહે.મોટાભેલા ગામ વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા સંજયભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પિતા બાલજીભાઈની ફરિયાદને આધારે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments