Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના ઢુંવામાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

વાંકાનેરના ઢુંવામાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઢુંવા ગામની સીમમાં બોફો સિરામિક નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી દલસુખભાઈ જખાણીયા રહે.નવા ઢુંવા વાળાને રોકડા રૂપિયા 270 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments