Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લીલાપર-રફાળેશ્વર રોડ ઉપર ચાલુ ડમ્પરમાંથી માટીના ઢેફા પડ્યા

મોરબીના લીલાપર-રફાળેશ્વર રોડ ઉપર ચાલુ ડમ્પરમાંથી માટીના ઢેફા પડ્યા

મોરબી : મોરબીના લીલાપર- રફાળેશ્વર રોડ ઉપર માટીના ઢેફા ઢોળતા જતા એક ડમ્પરનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પાછળથી આવતા વાહનો ઉપર જોખમ ઉભું થાય તે રીતે ડમ્પર લોડેડ માટી જેવી વસ્તુ ઢોળતા જઈ રહ્યો હોવાનું નજરે પડે છે. આવા ડમ્પરો વિરૂદ્ધ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments