Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiABVP મોરબી દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા મુકાયા

ABVP મોરબી દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા મુકાયા

મોરબી : ABVP મોરબી દ્વારા sfd અંતર્ગત પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા કેસર બાગ ખાતે લગાડવામાં આવ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949 થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. દરમિયાન આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા SFD ( student for development ) અંતર્ગત કેસરબાગ ખાતે પક્ષીઓ માટેના પાણીના કુંડા લગાવવામાં આવ્યાં હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments