Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના ઢુંવા પાસે વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેરના ઢુંવા પાસે વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ – ઢુંવા રોડ ઉપર સનહાર્ટ સિરામિક નજીકથી આરોપી નિલેશ પ્રદીપભાઈ ભટ્ટ રહે.વીસીપરા, વાંકાનેર વાળાને વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 10,000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments