Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadરીક્ષાનો હપ્તો બાકી હોવાનું કહી હળવદના ચરડવાના યુવાન સાથે ઠગાઈ

રીક્ષાનો હપ્તો બાકી હોવાનું કહી હળવદના ચરડવાના યુવાન સાથે ઠગાઈ

હળવદ : હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનને રીક્ષાનો હપ્તો ચડી ગયેલ હોવાની વાત કરીને બેંક ખાતામાંથી રૂપિયા ઓળવી લઈને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાવી છે

હળવદના ચરાડવા ગામેં રહેતા મનોજભાઈ વાલજીભાઈ હળવદિયા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે આરોપીઓએ મોબાઈલ ન્માંબર ધારક અને અર્ચનાબેન નામની વ્યક્તિએ ભેગા મળી બજાજ કંપનીમાંથી બોલતા હોવાનું કહી મનોજભાઈની રીક્ષાનો હપ્તો ચડી ગયેલ હોય જે હપ્તો ભરવા માટે ફોનમાં વાતચીત કરી મનોજભાઈનો વિશ્વાસ કેળવી વોટ્સઅપમાં એક સ્કેનર મોકલી મનોજભાઈના એસ બી આઈ બેંકના ખાતાનંબર માંથી ફોન પે મારફત રૂપિયા ૧૦૧૯૨ ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી રીક્ષાનો કોઈ હપ્તો ભરેલ નહિ કે રૂપિયા પણ પાછા નહિ આપી મનોજભાઈ સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments