Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા બે દિવસના ફ્રી સમર કેમ્પ યોજાશે

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા બે દિવસના ફ્રી સમર કેમ્પ યોજાશે

મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા બે દિવસના ફ્રી સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સમર કેમ્પમાં નિરાલી ક્રિએશનના ઓનર તેમજ ફેવિક્રીલ હોબી આઇડીયાઝના સર્ટિફાઇડ પ્રોફેશનલ આર્ટિસ્ટ નિમિષાબેન ખન્ના દ્વારા

1.ટાઇ એન્ડ ડાય

2.ફ્રિઝ મેગ્નેટ મેકિંગ, 3. કિ-ચેઈન મેકિંગ શીખવાડવામાં આવશે .આ માટેનો જરૂરી વસ્તુઓનો ખર્ચ ₹.350/- જેટલો થશે જે જે-તે સ્ટુડન્ટ એ આપવાનો રહેશે . બાકી ની તમામ વસ્તુઓ બનાવતા Free માં શીખવાડવામાં આવશે..

આ બધી વસ્તુઓ શીખીને બાળકો તેમજ મહિલાઓ આત્મનિર્ભર બને તેવો પ્રયાસ નિરાલી ક્રિએશન દ્વારા કરવામાં આવ્યો છે.

આ સમર કેમ્પ આગામી તારીખ 29- 30 મેના યોજાશે.

સ્થળ:- OMVVIM

સરદાર બાગ સામે

સનાળા રોડ મોરબી

તારીખ 29- 30 મે

સમય – 3 થી 5

વયમયૉદા:—8 થી 65 વર્ષ

વધુ વિગત તેમજ રજીસ્ટ્રેશન માટે નીચેના નંબર પર સંપર્ક કરવો

મંજુબેન કાલરીયા–9825436180

પ્રીતિબેન દેસાઈ–9328970499

નિમિષાબેન ખન્ના–9427270069

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments