Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના ઢુંવા નજીક ફેક્ટરીની છત ઉપરથી નીચે પડી જવાથી મજૂરનું મોત

વાંકાનેરના ઢુંવા નજીક ફેક્ટરીની છત ઉપરથી નીચે પડી જવાથી મજૂરનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સમ્રાટ સેનેટરીવેર કારખાનમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની પ્રહલાદભાઈ પરશુરામભાઈ કુશવાહા ઉ.46 નામના શ્રમિક લેબર કોલોનીની છત ઉપરથી નીચે પટકાતા શરીરના આંતરિક ભાગોમાં ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments