Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiખાખરાળા તાલુકા શાળાના 100 વર્ષ પુર્ણ થતાં 6 જૂને શતાબ્દી મહોત્સવ યોજાશે

ખાખરાળા તાલુકા શાળાના 100 વર્ષ પુર્ણ થતાં 6 જૂને શતાબ્દી મહોત્સવ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે આવેલી ખાખરાળા તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતાં આગામી તારીખ 6 જૂન ને શુક્રવારના રોજ ખાખરાળા તાલુકા શાળા તથા સમસ્ત ખાખરાળા ગામ દ્વારા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. આ નિમિત્તે ગુરુવંદના-સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments