Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નાની વાવડી ગામે હાર્ટએટેક આવતા યુવાનનું મોત

મોરબીના નાની વાવડી ગામે હાર્ટએટેક આવતા યુવાનનું મોત

મોરબી તાલુકાના નાની વાવડી ગામે શિવગંગા સોસાયટીમાં રહેતા જયદીપભાઈ કિશોરભાઈ હાડા ઉ.36 નામના યુવાનને ગઈકાલે બપોરના સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડયા બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments