Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiGTUની સેમ - 2ની પરીક્ષામાં છબરડાની તપાસ માટે આવેદન આપતું મોરબી ABVP

GTUની સેમ – 2ની પરીક્ષામાં છબરડાની તપાસ માટે આવેદન આપતું મોરબી ABVP

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા GTUમાં લેવાયેલ સેમેસ્ટર – 2 ની પરીક્ષામાં એપ્લાઈડ મેથેમેટિક્સ પેપરમાં થયેલ છબરડાને લઈને L.E polytechnic કૉલેજ ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. મહત્વનું છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ, 1949થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments