Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના ચંદ્રપુર નજીક કાર હડફેટે બે વ્યક્તિને ઇજા

વાંકાનેરના ચંદ્રપુર નજીક કાર હડફેટે બે વ્યક્તિને ઇજા

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જયુપીટર મોટર સાયકલ લઈ કેરાળા ગામથી વાંકાનેર તરફ આવી રહેલા ગુલામહુસેન મહમદભાઈ કડીવાર અને ગુલામમોઇનભાઈ નૂરમામદભાઈને જીજે – 12 – આઇસી – 0529 નંબરના કાર ચાલકે ગત તા.31 મે ના રોજ ચંદ્રપુર નજીક પાછળથી ઠોકર મારી હડફેટે લેતા બન્નેને ઇજાઓ પહોંચતા કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments