Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી : જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈનું અવસાન, શનિવારે બેસણું

મોરબી : જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈનું અવસાન, શનિવારે બેસણું

મોરબી: મૂળ સુરવદર ગામના વતની અને હાલ મોરબી રહેતા સ્વ. જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈ (ઉ.વ.૪૭ ) તેઓ સુરેશભાઈ અંબારામભાઈ દેસાઈ (પૂર્વ નગરપાલિકા ચેરમેન) ના નાનાભાઈનું તા. ૦૫ ના રોજ દુખદ અવસાન થયું છે

સદગતનું બેસણું તા. ૦૭ ને શનિવારે સવારે ૮ થી ૧૦ કલાકે જય દ્વારકાધીશ પાર્ટી પ્લોટ, એસપી રોડ મોરબી ખાતે રાખેલ છે સસરા પક્ષનુ બેસણું સાથે રાખેલ છે

તેમજ સુરવદર ગામનું બેસણું તા. ૦૯ ને સોમવારે સાંજે ૪ થી ૫ : ૩૦ કલાકે રાખેલ છે

સુરેશભાઈ અંબારામભાઈ દેસાઈ

મિત જીતેન્દ્રભાઈ દેસાઈ

દીપ સુરેશભાઈ દેસાઈ

દેસાઈ પરિવાર ના જય શ્રી કૃષ્ણ

સસરા પક્ષ

ચંદુભાઈ લક્ષ્મણભાઈ ફેફર

દેવેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ફેફર

ફેફર પરિવાર ના જય શ્રી કૃષ્ણ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments