Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનના ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની...

મોરબી જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનના ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા 18 જૂનથી હાથ ધરાશે

મોરબીના ટ્રાન્સપોર્ટ વાહનો માટે ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા:-૧૮/૦૬/૨૦૨૫ થી શરૂ થનાર છે. તા.૧૮/૦૬/૨૦૨૫ થી તા.૨૦/૦૬/૨૦૨૫  સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૦/૦૬/૨૦૨૫ થી તા.૨૨/૦૬/૨૦૨૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments