Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ફરી કોરોનાની લહેરને પગલે 15 જૂને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરશે

મોરબીમાં ફરી કોરોનાની લહેરને પગલે 15 જૂને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરશે

મોરબીમાં ફરી કોરોનાની લહેર શરૂ થઈ ગઈ છે અને કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.આથી કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. તેથી મોરબી મિત્ર મંડળ તરફથી તા. 15-6-2025 ને રવિવારના રોજ સવારે 9 થી 10 કલાક દરમ્યાન શનાળા રોડ પર ડો.બી.કે.લેહરુના દવાખાના પરથી વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવશે. તો દરેક મોરબીવાસીઓએ લાભ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments