Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી કૃષ્ણબા જ્યેન્દ્રસિંહ જાડેજાનું દુઃખદ અવસાન, પરિવાર દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

મોરબી નિવાસી કૃષ્ણબા જ્યેન્દ્રસિંહ જાડેજાનું દુઃખદ અવસાન, પરિવાર દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

મોરબી : મોરબી નિવાસી કૃષ્ણબા જ્યેન્દ્રસિંહ જાડેજાનું તા.13 જૂનના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.16 જૂન જેઠી વદી-4ને સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન કોમ્યુનિટી હોલ, નવા હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે. સ્વ.રાજેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ના માતા અને તેમના પૌત્ર હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પૌત્ર યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને પ્રપૌત્ર શોર્યરાજસિંહ,ભિગુરાજસિંહ દેવવ્રતસિંહ સહિતના પરિવારજનોએ દિવંગત દાદીને ભારે હૈયે શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments