Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી : સુખદેવભાઈ ગોવિંદરામ દવેનું અવસાન, સોમવારે બેસણું  

મોરબી : સુખદેવભાઈ ગોવિંદરામ દવેનું અવસાન, સોમવારે બેસણું  

મૂળ માણેકવાડા હાલ મોરબી નિવાસી સુખદેવભાઈ ગોવિંદરામ દવે (ઉ.વ. ૮૮) તે સ્વ હિંમતલાલના નાના ભાઇ અને જગદિશભાઇ, મહેશભાઈ, અશોકભાઈના કાકા તેમજ ભાવિક રમેશભાઈ દવેના દાદા અને સ્વ.ડાહ્યાલાલ ભવાનીશંકર પંડયાના જમાઈ તેમજ ઉષાબેન, રીટાબેન અને મીનાબેનના પિતા કૈલાશવાસ થયેલ છે. સદગતનું બેસણું તા.૧૦ ને સોમવારે સાંજે ૫ થી ૬:૩૦ પંચમુખી હનુમાનજી મંદિર (સત્સંગ હોલ), જીઈબી રોડ, ઉમા સ્કુલ સામે, સામાકાંઠે, મોરબી-૨ ખાતે રાખેલ છે. ભાવિક (મો.૮૭૫૮૨ ૮૬૬૧૬), જગદિશભાઈ (મો.૯૬૩૮૨ ૧૯૮૦૬), મહેશભાઈ (મો. ૯૮૨૫૫ ૪૮૨૯૯), અશોકભાઇ (મો.૯૨૬૫૯ ૮૫૭૨૬)

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments