Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના સિંધાવદર ગામે કેનાલમાં અકસ્માતે ડૂબી જવાથી વૃદ્ધનું મોત

વાંકાનેરના સિંધાવદર ગામે કેનાલમાં અકસ્માતે ડૂબી જવાથી વૃદ્ધનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે ગઈકાલે ઘેરથી કુદરતી હાજતે જવા નીકળેલા આહમદભાઈ હૈયાતભાઈ પરાસરા ઉ.66 રહે.કાસમપરા, સિંધાવદર વાળાઓ કેનાલ નજીક પહોંચ્યા બાદ અકસ્માતે કેનાલમા પડી જતા કેનાલમાં રહેલા વરસાદી પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments