Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા પંથકમાં સતત વીજ ધાંધિયા દૂર કરવા અધિકારીઓને સૂચના આપતા ધારાસભ્ય દુર્લભજી...

ટંકારા પંથકમાં સતત વીજ ધાંધિયા દૂર કરવા અધિકારીઓને સૂચના આપતા ધારાસભ્ય દુર્લભજી દેથરીયા

ટંકારા : ટંકારા પંથકમાં હમણાં પડેલા ભારે વરસાદને પગલે સતત વીજ ધાંધિયા સર્જાયા હતા અને ગમે ત્યારે વીજળી ગુલ થઈ જાય છે. સતત વીજળી ગુલ થવાથી લોકો અકળાઈ ગયા છે. આ ગંભીર બાબત ધ્યાને આવતા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા લોકોના આ પ્રશ્નનું નિરાકરણ લવવાના હકારાત્મક પ્રયાસો કર્યા હતા. જેમાં તેઓએ ટંકારા તાલુકા વિસ્તારની સતત વીજ સમસ્યા બાબતે આજે PGVCLના અધિકારીઓ સાથે બેઠક કરી અને કાયમી નિરાકરણ માટે જરુરી સુચના આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments