Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના પંચાસિયા ગામે પેપરમિલના પલ્પર મશીનમાં આવી જતા યુવાનનું મોત

વાંકાનેરના પંચાસિયા ગામે પેપરમિલના પલ્પર મશીનમાં આવી જતા યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચસિયા ગામની સીમમાં આવેલ બ્રાઉનિયા પેપરમિલમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ધનંજય બંગાલીભાઈ નિશાદ ઉ.વ.20 નામનો શ્રમિક યુવાન ગઈકાલે બપોરના સમયે કન્વેયર બેલ્ટ ઉપર સૂતો હતો ત્યારે અચાનક પલ્પર મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments