Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાલપર નજીક ડમ્પરની ઠોકરે થાનગઢના વૃદ્ધનું મૃત્યુ

મોરબીના લાલપર નજીક ડમ્પરની ઠોકરે થાનગઢના વૃદ્ધનું મૃત્યુ

મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ જનતા સુપર મોલ સામે અજાણ્યા ડમ્પર ટ્રકના ચાલકે જીજે – 3 – કેકે – 8193 નંબરનું મોટર સાયકલ લઈને જઈ રહેલા કેશવદાસ દેવમોરારી નામના વૃદ્ધને પાછળથી ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા કેશવદાસનું મૃત્યુ નીપજયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી જતા બનાવ અંગે મૃતકના પુત્ર હર્ષદભાઈ કેશવદાસ દેવમુરારી રહે.થાનગઢ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments