Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાસંદ ક્રિકેટ ટુર્નામેન્ટને 'વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં' સ્થાન મળ્યું:સાંસદ વિનોદભાઇ ચાવડા ને સર્ટિફિકેટ...

સાસંદ ક્રિકેટ ટુર્નામેન્ટને ‘વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં’ સ્થાન મળ્યું:સાંસદ વિનોદભાઇ ચાવડા ને સર્ટિફિકેટ આપવામાં આવ્યું

મોરબી: કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ઓપન કચ્છ ડે-નાઇટ “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3″ માં 581 ટીમ, 7500+ પ્લેયર્સ, 550+ મેચ અને 97 દિવસ સુધી સતત ચાલનારી સૌથી લાંબી ઓપન ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને ‘વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં’ સ્થાન મળ્યું છે. વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના મિલનભાઈ સોની અને દેવયાનીબેન સોનીનો સાસંદ વિનોદભાઈ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો. તથા “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૩” માં ભાગ લેનાર સૌ ખેલાડીઓ તથા આ ટુર્નામેન્ટને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયામાં સ્થાન અપાવનાર સૌ સહયોગી મિત્રોનો સાસંદ વિનોદભાઈ ચાવડાએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments