Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સિવિલ હોસ્પિટલ પણ અસલામત : બાઈકની ઉઠાંતરી

મોરબી સિવિલ હોસ્પિટલ પણ અસલામત : બાઈકની ઉઠાંતરી

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ પણ અસલામત હોય એમ ત્યાંથી પણ બાઈકની ઉઠાંતરી થયાનો બનાવ સામે આવ્યો છે. મોરબી શહેરની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી પંચાસર રોડ ઉપર રાજનગરમાં રહેતા કર્મકાંડી ભુદેવ મનીષભાઈ પ્રહલાદભાઈ ભટ્ટની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા વાહન ચોરીના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments