Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે ઝાપટાં

મોરબીમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે ઝાપટાં

મોરબી : મોરબી જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે 10:45 વાગ્યાથી વરસાદ શરૂ થયો છે. જો કે એક ઝાપટુ આવ્યા બાદ હવે માત્ર છાંટા આવી રહ્યા છે. સવારથી બફારો પણ અનુભવાઈ રહ્યો હતો. તેવામાં વરસાદે ટાઢક ફેલાવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments