Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમહોરમ નિમિતે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક કરતા એસપી

મહોરમ નિમિતે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક કરતા એસપી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં મોરબી શહેરમાં નીકળનાર તાજીયા અન્વયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં વીજ વાયરો અંગે તકેદારી રાખવા તેમજ વરસાદી વાતાવરણ હોય કોઈ અનિચ્છનીયમ બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવી હતી. આ સાથે કોઈ ખોટી અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ કોમી એકતા સાથે તહેવારની ઉજવણી કરવાના સૂચનો આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments