Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsએક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની આગેવાનીમાં પ્રબુદ્ધ નાગરિક...

એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની આગેવાનીમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

મોરબી : વિકસિત ભારતના નિર્માણ માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીની આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની પહેલને પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસોના ભાગરૂપે 66 ટંકારા પડધરી વિધાનસભા ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની આગેવાનીમાં લોક જાગૃતિના હેતુથી “પ્રબુદ્ધ નાગરિક સંમેલન”માં મુખ્ય વક્તા પદે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહી નાગરિકો અને અન્ય મહાનુભાવો સાથે સંવાદ સાધી વિચારો રજૂ કર્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments