Monday, July 28, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં મનપાએ વોર્ડ વાઇઝ સમસ્યાના ઉકેલ માટે અધિકારીઓના નંબરની સુધારેલી યાદી જાહેર...

મોરબીમાં મનપાએ વોર્ડ વાઇઝ સમસ્યાના ઉકેલ માટે અધિકારીઓના નંબરની સુધારેલી યાદી જાહેર કરી

રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગટર અને સફાઈના પ્રશ્નો બાબતે નાગરિકો સીધા મોબાઈલ નંબર પર ફરીયાદ કરી શકશે : લોકોને આંદોલનનો માર્ગ ન અપનાવી, ફરિયાદ હોય તે આ નંબર ઉપર લખાવવા મ્યુનિ. કમિશનરની અપીલ

મોરબી : મોરબીમાં રોડ સહિતની પાયાની સુવિધાઓને લઈને નાગરિકો ચક્કાજામ કરી રહ્યા છે. તેવામાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા વિસ્તાર વાઇઝ જવાબદાર અધિકારીઓના નંબરની સુધારેલી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ અને સફાઈને લગતી ફરિયાદ નોંધાવવા અને લોકોને આંદોલનનો માર્ગ ન અપનાવવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપીલ કરાઈ છે.

● વોર્ડ નં.1 અને નાની વાવડી
વિસ્તાર : નાની વાવડી, પંચાસર રોડ, મુનનગર
સમીર સુમરા મો.91571 17063
સુપર વાઇઝર – સાગર રૂપાલા મો. 95863 38389

● વોર્ડ નં.2 અને 6 તથા અમરેલી
વિસ્તાર : લાતી પ્લોટ, અમરેલી, વીસીપરા, રોહિદાસપરા મેઈન રોડ, રણછોડનગર, લાયાસનગર, આરસ્વાદ પાન તથા માધાપરના ઝાપા સુધી, મહેન્દ્રપરા મેઈન રોડ
જાબીર હુસેન મનસુરી મો.90997 30665
સુપર વાઇઝર – સાગર રૂપાલા મો. 95863 38389

● વોર્ડ નં. 3 તથા મહેન્દ્રનગર
વિસ્તાર : મહેન્દ્રનગર, રોટરીનગર, રીલીફનગર, જનકલ્યાણનગર, રામકૃષ્ણનગર, સર્કિટ હાઉસ સોસાયટી, વિસ્તૃતનગર
રાજલબેન ગોહિલ મો.74358 52505
સુપર વાઇઝર – સાગર રૂપાલા મો.95863 38389

● ત્રાજપર તથા ભડીયાદ
વિસ્તાર : ત્રાજપર, ભડિયાદ જવાહરનગર, શ્રીમદરાજ, પાવન પાર્ક, શારદા સોસાયટી, સોઓરડી
પાર્થ રાઠોડ મો. 93130 55277
સુપરવાઇઝર અરમાન દોઢીયા મો. 79906 97876

● વિસ્તાર : વોર્ડ નં. 4
વિસ્તાર : સો-ઓરડી બાલ મંદિર
અશ્વિન પરમાર મો.84605 63560
સુપરવાઇઝર અરમાન દોઢીયા મો. 79906 97876

● વોર્ડ નં. 5 તથા 13
વિસ્તાર : દરબારગઢ, મહેન્દ્રડ્રાઇવ રોડ, મણી મંદિર, નાગનાથ શેરી, પખાલી શેરી, પરા બજાર, શક્તિ ચોક, વણકરવાસ
સતીશ બગડા મો. 96010 98178
સુપરવાઇઝર અરમાન દોઢીયા મો. 79906 97876

● વોર્ડ નં. 7 તથા 8
વિસ્તાર : લખધીરવાસ, સિપાઈવાસ, વાંકાનેર દરવાજા
હિતેશ રવેશિયા મો.98797 80052
સુપરવાઈઝર અનુરાગ સંતોકી મો.70416 13864
● વોર્ડ નં. 9 તથા 10
વિસ્તાર : ચિત્રકૂટ સોસાયટી, શ્રીકુંજ સોસાયટી, જીઆઇડીસી, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ વિસ્તાર
ખુશ રાજ્યગુરૂ મો.93272 95056
સુપરવાઈઝર અનુરાગ સંતોકી મો.70416 13864

● વોર્ડ નં. 11 તથા શક્ત શનાળા
વિસ્તાર : શક્ત શનાળા ગામ તથા આ વિસ્તારમાં આવતી સોસાયટીઓ
નીરવ પટેલ મો.81609 28841
સુપરવાઈઝર અનુરાગ સંતોકી મો.70416 13864

● રવાપર
વિસ્તાર : રવાપર રોડ, વિજયનગરથી આલાપ નગરની આજુબાજુની સોસાયટી તથા રવાપર ગામ
આશિષ રાઠોડ મો. 88663 22523
સુપરવાઈઝર વિનુભાઈ ગઢવી મો.92282 20229

● વોર્ડ નં. 12 તથા લીલાપર
વિસ્તાર : લિલાપર ગામ તથા લીલાપર રોડ પરની તમામ સોસાયટીઓ
દીપ છાત્રોલા મો.87805 74009
સુપરવાઈઝર વિનુભાઈ ગઢવી મો.92282 20229

જો સમસ્યાનો ઉકેલ ન આવે તો

રોડ રસ્તા માટે
કેવલ ક્લોલા મો. 97128 45080

ગટર સંબંધિત પ્રશ્નો માટે
પિયુષ મકવાણા મો. 91574 36543

સ્ટ્રીટ લાઈટ સંબંધિત પ્રશ્નો માટે
હિતેશ ડાભી મો. 79846 57039

સફાઈના પ્રશ્નો માટે
અનુરાગ સંતોકી મો.70416 13864

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments