Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના કલ્યાણપર ગામના વૃદ્ધ બેભાન બની જતા મૃત્યુ

ટંકારાના કલ્યાણપર ગામના વૃદ્ધ બેભાન બની જતા મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા મોહનભાઇ રણછોડભાઈ ડોબરીયા ગત તા.15ના રોજ બેભાન બની જતા સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે રાજકોટ પોલીસે જાણ કરતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments