Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સહિતના હોદેદારોની વરણી 

મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સહિતના હોદેદારોની વરણી 

મોરબી : મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં જીલ્લા કોંગ્રેસ મહામંત્રી તરિકે ગીરીરાજસિંહ જાડેજા, જીલ્લા આઈ.ટી.સેલમાં જીલ્લા ઊપપ્રમુખ તરિકે મહેશભાઈ ફુલતરીયા, ધર્મેશભાઈ લહેરૂની જીલ્લા મહામંત્રી તરિકે અને મોરબી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ તરિકે યાસ્મિનબહેન બ્લોચની નિમણુંક કરવામાં આવેલી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments