Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સુભાષરોડ ઉપરથી વેપારીનું મોટર સાયકલ ચોરાયું

મોરબીના સુભાષરોડ ઉપરથી વેપારીનું મોટર સાયકલ ચોરાયું

મોરબી : મોરબી શહેરના સુભાષ રોડ ઉપર ત્રિકોણબાગ પાછળ નેશનલ દુકાન સામેથી વેપારી દેવેન્દ્રભાઈ હેનાભાઈ રાઠોડની માલિકીનું રૂપિયા 50 હજારની કિંમતનું ટીવીએસ જયુપીટર મોટર સાયકલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments