Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જાંબુડિયા ગામે જુગાર રમતી 4 મહિલાઓ પકડાઈ

મોરબીના જાંબુડિયા ગામે જુગાર રમતી 4 મહિલાઓ પકડાઈ

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે જાંબુડિયા ગામે ઢાર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ ભાવનાબેન પ્રવિણભાઇ સીતાપરા, શીલ્પાબેન નવઘણભાઇ સીતાપરા, રીટાબેન સંજયભાઇ સીતાપરા અને અંકીતાબેન અશોકભાઇ ઉપાસીયા નામના મહિલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2950 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments